રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 25 જાન્યુઆરી 2019 (13:55 IST)

ઘરના આ 3 ખૂણામાં મુકશો મોરપંખ .. તો તમારી આવક અનેકગણી વધશે

મિત્રો આપ સૌ જાણો છો કે મોરપંખનો ઉપયોગ વશીકરણ, કાર્યસિદ્ધિ, ભૂત બાધા, રોગ મુક્તિ, ગ્રહ અવરોધ, વાસ્તુ દોષ વગેરેમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છ્ે તેને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ મળે છે કે પછી વિદ્યાર્થીઓ પુસ્તકોની વચ્ચે અભિમંત્રિત થયેલો મોરપંખ મુકે તો તેનો લાભ મેળવી શકે છે.   ઘરમાં જુદા જુદા સ્થાનો પર મોર પંખ મુકવાથી ઘરનો વાસ્તુ દોષ બદલી શકાય છે.