બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 5 મે 2021 (06:07 IST)

ઘરમાં ક્યાં રાખવુ પીવાનુ પાણી જાણો વાસ્તુ મુજબ 8 ખાસ વાતોં

અમારા વાસ્તુ શાસ્ત્રમાં પાણી, આગ, હવા, આકાશ અને પૃથ્વી માટે જુદા-જુદા દિશાઓ અને જગ્યા જણાવી છે. તેથી અમે ઘરમાં આ તત્વોથી સંકળાયેલા તેની દિશાઓ મુજબ જ રાખવી જોઈએ. નહી તો વાસ્તુદોષના 
કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જળનો સૌથી શુભ સ્થાન ઈશાન ખૂણા ને જ માન્યુ છે. તેથી ઘરમાં પાણી યોગ્ય સ્થાન અને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારના સભ્યોનો સ્વાસ્થય 
અનૂકૂળ રહે છે અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ હોય છે. 
અહીં વાચો 8 સરળ વાસ્તુ ટીપ્સ 
-પાણીના વાસણ રસોડાના ઉત્તર પૂર્વ કે પૂર્વમાં ભરીને રાખવું. 
- પાણીનો વાસણ ઈશાન ખૂણા છે તેથી પાણીનો સંગ્રહ કે ભૂમિગત ટાંકી કે બોરિંગ ઉત્તર પૂર્વ કે પૂર્વોત્તર દિશામાં જ હોવી જોઈએ. 
-પાણીને ઉપરની ટાંકીમાં મોકલતો પંપ પણ આ દિશામાં જ હોવો જોઈએ. 
- દક્ષિણ -પૂર્વ, ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં કૂવો કે ટ્યૂબવેલ નહી હોવો જોઈએ. તેના માટે ઉત્તર પૂર્વ ખૂણાનો સ્થાન ઉચિત હોય છે. તેનાથી વાસ્તુનો સંતુલન બન્યુ રહે છે. 
- ઓવર હેડ ટેંક ઉત્તર કે વાયવ્ય ખૂણા વચ્ચે હોવો જોઈએ. ટેંકનો ઉપરી ભાગ ગોળ હોવો જોઈએ. 
-સ્નાનનો રૂમ પૂર્વ દિશામાં શુભ હોય છે. 
- કાળજી રાખવી કે કોઈ નળ કે પાણી નહી ટપકવું જોઈ નહી ભૂખ્યા તરસવાની સ્થિતિ પેદા થઈ શકે છે.