રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By

આ 5 સરળ ઉપાય , દરેક વિદ્યાર્થી વસંત પંચમી પર અજમાવો

માં સરસ્વતીની ઉત્પતિ સત્વગુણથી ગણાય છે. આથી તેને શ્વેત વર્ણની સામગ્રીઓ ખાસ પ્રિય છે. જેમકે શ્વેત ચંદન, દૂધ, દહીં, માખણ, શ્વેત વસ્ત્ર અને તલના લાડું . પ્રાચીનકાળમાં બાળકો આ દિવસથી જ શિક્ષા આપવી શરૂ કરાતી હતી અને આજે પણ આ પરંપરા જીવિત છે.

જાણો વિદ્યાર્થીઓ માટે અચૂક ઉપાય