બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (17:03 IST)

8 ફેબ્રુઆરી Propose Day- પ્રેમનો ઈજહાર કરવાના 7 અટ્રેકટિવ તરીકા

"8 ફેબ્રુઆરી Propose Day" પ્રેમનો  ઈજહાર કરવાનો દિવસ  8th Feb Propose Day: 7 Ways to Express 
Love
 પ્યાસ છે, હોંઠથી કહેવું છે સરળ 
 મુશ્કેલ તો ત્યારે આવે છે જ્યારે આંખોથી સમજવું હોય, 
 
કોઈના પ્રત્યે લાગણી અથવા આકાર્ષણ કે તેમના પ્રત્યે પ્રેમનો મીઠો એહસાસ તો મીઠો લાગે છે. પરંતુ તે વ્યક્તિને તે લાગણીને સમજાવું મુશ્કેલ હોય છે. એકલામાં, મિત્રો સામે, અરીસા સામે તો ખૂબ તૈયારી કરી લે છે, પણ જ્યારે તે સામે હોય છે તો જીભ સાથ નહી દેતી અને દિલની વાત દિલમાં જ રહી જાય છે. 
 
પ્રપોજ કરતા સમયે  આ, મેં, તમે થી આગળ જ વધી શકતા નથી .... તો આજનો દિવસ એ જ લોકો માટે છે. Propose Day તો તમારા પ્રપોજ કરવાનો અંદાજ એવું હોવું જોઈઈ  કે એ "ના" પાડી જ ન શકે. જાણો આ 7 રીતે કરવું પ્રપોજ ... 
 
* તમારા પાર્ટનર સાથે ફિલ્મ જોવાનું પ્લાન કરો અને તે સમયે કોઈ રોમાંટિક દ્ર્શ્યની સાથે તમે પણ તમારી ગર્લફ્રેંડનો હાથ પકડી પ્રપોજ કરી શકો છો. 
* તેની રૂચિને જોતા તેમના પસંદના સ્થાન પર લઈ જઈ તમે તમારા દિલની વાત કહી શકો છો. 
* તેમની પસંદની કોઈ વસ્તુ તેને આપતા સરપ્રાઈજ કરી શકો છો. 
* કોઈ એડવેંચર જગ્યા પર  જઈ એવડવેંચર કરતા સમયે પણ પ્રપોજ કરી શકો છો. 
* ગ્રીટીંગ કાર્ડ કે સ્લેમબુકમાં તમારા દિલની વાત લખી આપી શકો છૂ. 
* તમારી જે વાત કે વ્યવ્હાર સારું લાગતું હોય તે અંદાજમાં તેને પ્રપોજ કરો. 
* ગર્લફ્રેડને તમારા ઘરે બોલાવીને તેમની પસંદનો ભોજન તમારા હાથે બનાવી ઑફર કરો નહી તો જો એકલા હોય તો બન્ને સાથ મળીને પણ ભોજન બનાવી શકો છો આ આઈડિયા બહાર ભોજન કરતા વધારે સારું હોય છે. 
* જો તમે સીધા I lOve You નહી બોલી શકતા હોય તો તેની સાથે જીવનભર સાથ રહેવાનું કે તેની કેર કરવાનો 
વાદો કરવું.