શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2024 (16:55 IST)

મકરસંક્રાંતિ પર ભૂલથી પણ ન કરશો આ 10 કામ, નહી તો આવશે મુસીબત

makar sankrantl
14 જાન્યુઆરી રવિવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે