બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2019 (16:12 IST)

BUdget 2019- દર્દીઓને મળે સસ્તું અને સારી સારવાર, હેલ્થ કેયરને વિત્ત મંત્રીથી આ છે આશા

BUdget 2019 Healthcare- બજેટ 2019ની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. જેને 5 જુલાઈને પેશ કરાશે. સામાન્ય માણસથી લઈને જુદા-જુદા સેક્ટરની આશા બજેટ પર લાગી છે. હેલ્થકેયર સેક્ટરને પણ બજેટથી ખૂબ આશા છે. અત્યારે સુધી સસ્તી દવાઓની પહોંચ, બાળકોના ન્યૂટ્રિએશ માટે જુદાથી અલોકેશન, દરેક જિલ્લામાં ડાયગ્લોસ્ટિક સુવિધાઓ સિવાય હેલ્થ કેયર ઈંફ્રાસ્ટ્રકચરના વિસ્તારને લઈને ઈંડસ્ટ્રીની બજેટથી આશા છે. તેમજ 
 
મેડિકલ ડિવાઈસ ઈંડસ્ટ્રીને આશા છે કે આ વખતે એવા પ્રાવધાન થઈ શકે છે, જેને મેક ઈન ઈંડિયાને વધારો મળે. સામાન્ય બજેટ 2018માં સરકારએ હેલ્થ કેયર સેક્ટરને લઈને કેટલીક મોટી જહેરાત કરી હતી. તેમાં સરકારની આયુષ્માન ભારત સ્કીમ ખૂબજ પાપ્યુલર છે. તેથી આ વખતે પણ ઈંડસ્ટ્રીને મોટી જાહેરાતની આશા 
છે. જણાવીએ કે ફેબ્રુઆરી 2019માં અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં હેલ્થ કેયર માટે કઈક ખાસ નહી હતું. 
 
15થી 20 %ડ્યૂટી
એસોશિયેશન ઑફ મેડિકલ ડિવાઈસ ઈંડ્સ્ટ્રીને ફોરમને કો-ઑર્ડિનેટર રાજીવ નાથનો કહેવું છે કે ઈંડસ્ટ્રીની ડિમાંડ છે કે 15 થી 30 ટકા ડ્યૂટી લાગી, જેનાથી ન માત્ર ઘરેલૂ ઈંડ્સ્ટ્રીના આરોગ્યમાં સુધાર થયું, પણ તેનો ફાયદો ક્વાલિટી અને સસ્તી સારવારના રૂપમાં દર્દીઓને પણ મળે. તેનો કહેવું છે કે આવું થયું તો ઘરેલૂ 
ઈંડ્સ્ટ્રીને મોટું બૂસ્ટ મળી શકે છે. વિદેશી ઈક્યૂપમેંટ મોંઘા થવાથી ઘરેલૂ કંપનીઓને રેવેન્યૂ વધારવામાં મદદ મળશે.
 
જેથી દર્દીઓને મળે સસ્તી સારવાર
ફાર્મા ઈંડ્સ્ટ્રીથી સંકળાયેલા એક જાણકારના નામ ન લેવાથી શર્ય પર જણાવ્યું કે દર્દીઓને સસ્તી દવાઓનો લાભ મળી શકે. તેના માટે સરકારને દવાઓ પર કે જીએસટી ખત્મ કરી નાખવું જોઈએ. કે તેનાથી 5 ટકાના સીમામાં લાવું જોઈએ. બાળકો અને મહિલાઓની વધાતા રોગોને જોતા હાઈજીન અને ન્યૂટ્રિશંસ માટે 
સરકારને જુદા અલોકેશન આપવું જોઈએ. 
 
આઈએમએના એક વરિષ્ટ ડાક્ટરનો કહેવું છે કે સૌથી પહેલા તો ડાક્ટરની કમી દૂર હોય, તેના માટે મેડિકલની સીટ વધારવાના ઉપાય હોવા જોઈએ. દરેક જિલ્લામાં ડાયગ્નોસ્ટિકની સુવિધાઓ મળે અને જિલ્લા સ્તર પર હોસ્પીટલમાં સુવિધાઓ વધારવી. દેશભરમાં હેલ્થના ક્ષેત્રમાં ઈંફ્રાનો વિસ્તાર હોય તો મોટા શહેરોમાં 
દર્દીઓનો દબાણ ઓછું થશે. તેનો કહેવું છે કે બજેટમાં એમ્સની સંખ્યા વધારવાની જાહેરાત થઈ શકે છે. 
 
સેકંડ હેંડ ઈક્વિપમેંટનો આયાત રોકાય 
મેડિકલ ડિવાઈસ ઈંડ્સ્ટ્રીની માંગણી છે કે વિદેશોથી સેકંડ હેંડ મેડિકલ ડિવાઈસનો ઈંપોર્ટ રોકાવું જોઈએ. તેનાથી ઘરેલૂ ઈંડ્સ્ટ્રી બર્બાદ થઈ રહી છે. સેકંડ હેંડ ઈક્વિપમેંટ સસ્તામાં મળવાથી વધારેપણું સર્વિસ પ્રોવાઈડર્સ સસ્તા ઈંપોર્ટ કરી લે છે જેનાથી ઘરેલૂ ઈંડ્સ્ટ્રીને ડિમાંડ નહી મળે છે. વધી શકે છે રોજગાર એક્સપર્ટનો કહેવું છે કે હેલ્થ કેયરમાં મેક ઈન ઈંડિયાને વધારો આપી રોજગારને પણ વધારી શકાય છે. અત્યારે માત્ર મેડિકલ ડિવાઈસ ઈંડ્સ્ટ્રીમાં સીધા રીતે 2 લાખ અને ઈનડાયરેક્ટલી 5 લાખ લોકો કામ કરે છે. જો મેન્યુફેકચરિંગ પ્લાંટની સંખ્યા વધે છે અને મેક ઈન ઈંડિયાને વધારો આપવાના ઉપાય હોય તો સંખ્યા 20 લાખથી 50 લાખ થઈ શકે છે.