Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima- ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુને આ ભોગ અર્પણ કરો.

Updated: મંગળવાર, 28 જુલાઈ 2026 (14:47 IST)

ચણાના લોટના લાડુ બનાવવાની સરળ રીત

સામગ્રી

2 કપ ચણાનો લોટ (બેસન)
1 કપ પીસેલી ખાંડ
¾ કપ ઘી
¼ ચમચી એલચી પાવડર
2 ચમચી સમારેલા બદામ
ALSO READ: બટાકા-સોજી ગાર્લિક ચિલી બાઇટ્સ રેસીપી
2 ચમચી સમારેલી કાજૂ
1 ચમચી પિસ્તાની કતરણ (વૈકલ્પિક)
ALSO READ: બેસન-પનીર સ્ટફ્ડ ચીલા: સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસીપી

બનાવવાની રીત

જાડી કડાઈમાં ઘી ગરમ કરો.
તેમાં ચણાનો લોટ ઉમેરો અને ધીમા તાપે સતત હલાવતા 15–20 મિનિટ સુધી શેકો.
લોટ સોનેરી રંગનો થઈ જાય અને સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરો.
મિશ્રણને થોડું ઠંડું થવા દો.
હવે તેમાં પીસેલી ખાંડ, એલચી પાવડર અને સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સારી રીતે મિક્સ કરો.
મિશ્રણ હૂંફાળું હોય ત્યારે હાથથી ગોળ-ગોળ લાડુ વાળી લો.
લાડુ સંપૂર્ણ ઠંડા થઈ જાય પછી હવાબંધ ડબ્બામાં ભરી રાખો.

વધુ જુઓ..

AMCનું કડક વલણ: EWS અને LIG આવાસ ગેરકાયદે ભાડે આપશો તો 90 દિવસ માટે થશે સીલ

ખાનગી શાળાઓની મનમાની પર લગામ: પ્રિ-સ્કૂલ સર્ટિફિકેટ વગર પણ બાળકને ધોરણ-1 માં પ્રવેશ મળશે

Speed Post Rates: ઈન્ડિયા પોસ્ટે સ્પીડ પોસ્ટના દરમાં કર્યો ફેરફાર: રાખડી મોકલતી બહેનોને મળશે ફાયદો, જાણો દસ્તાવેજ અને પાર્સલના નવા નિયમો

PoK માં પ્રદર્શનકારીઓ પર બર્બરતા, પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં 19 ના મોત, ડઝનો લોકો ઘાયલ

ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ, ચાર ધામ યાત્રા બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી

વધુ જુઓ..

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

31 જુલાઈથી ચોર પંચક શરૂ, આ પાંચ દિવસ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ 7 કામ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 28, 2026

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ગુરુ પૂર્ણિમા સ્પીચ / ગુરુ પૂર્ણિમા વિશે માહિતી

આગળનો લેખ
Show comments