સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : સોમવાર, 18 માર્ચ 2024 (08:49 IST)

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

18 માર્ચને સદાબહાર હીરો શશિ કપૂરનો જન્મદિવસ છે. શશિ કપૂર તેમની ખાસ મુસ્કાન માટે ઓળખીતા છે. તેનો એક અંદાજ જોવા માટે ફિલ્મ "જબ જબ ફૂલ ખિલે"નો ગીત "એક થા ગુલ ઔર એક થી બુલબુલ"માં તેમનો મુસ્કુરાતા ચેહરા ઘણું છે. આવો જાણીએ તેનાથી સંકળાયેલા ખાસ વાતો.

1 હિંદી સિનેમાના પિતામહ કહેવાતા પૃથ્વીરાજ કપૂરના ઘરે 18 માર્ચ 1938ને જન્મયા શશિ કપૂર પૃથ્વીરાજના ચાર બાળકમાં સૌથી નાના છે. તેમની માતાનો 
નામ રામશરણી કપૂર હતો. 
2. આકર્ષક વ્યકતિત્વ શશિ કપૂરનો અસલી નામ બલબીર રાજ કપૂર હતો. બાળપણથી જ એક્ટિંગમા શોકીન શહિ શાળામાં નાટકોમાં ભાગ લેવું ઈચ્છતા હતા. તેમની આ ઈચ્છા ત્યાં તો ક્યારે પૂરી નહી થઈ પણ તેને આ અવસર તેમના પિતાના પૃથ્વી થિયેટર્સમાં મળ્યા.

3. શશિએ એક્ટિંગમાં તેમનો કરિયર 1944માં તેમના પિતા પૃથ્વી રાજ કપૂરએ પૃથ્વી થિએટએરના નાટક શકુંતલાથી શરૂ કર્યા. તેને ફિલ્મોમાં પણ તેમના એક્ટિંગની શરૂઆત બાળ કલાકારના રૂપમાં કરી હતી.

4. લગ્ન બાબતેમાં પણ એ જુદા જ નિકળ્યા. પૃથ્વી થિએટરમાં કામ કરતા સમયે એ ભારત યાત્રા પર આવેલ ગોદફ્રે કેંડલના થિએટર ગ્રુપ "શેક્સપિયેરાના" માં શામેળ થઈ ગયા. થિયેટર ગ્રુપની સાથે કામ કરતા થયા તેણે વિશ્વભરની યાત્રાએ કરી અને ગોદફ્રેની દીકરી જેનિફરની સાથે ઘણા નાટકમાં કામ કર્યા. તે વચ્ચે 
તેમના અને જેનિફરનો પ્રેમ પરવાન ચઢ્યું અને 20 વર્ષની ઉમ્રમાં તેણે પોતાથી ત્રણ વર્ષ મોટી જેનિફરથી લગ્ન કરી લીધા. કપૂર ખાનદાનમાં આ રીતેની આ પહેલા લગ્ન હતી.

5.શ્યામ બેનેગલ, અર્પણા, ગોવિંદ નિહલાની, ગિરીશ કર્નાડ જેવા દેશના જાણીતા ફિલ્મકારના નિર્દેશનમાં જૂનૂન, કળયુગ, 36 ચોરંગી લેન ઉત્સવ જેવી ફિલ્મો બનાવી. આ ફિલ્મો બોક્સ ઑફિસ પર તો સફળ નહી થઈ. પણ તેમના આલોચક  
 
6. બાળ કળાકારના રૂપમાં શશિએ આગ(1984) આવારા(1951) જેવી કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. 
 
7. ભાઈઓમાં સૌથી નાના હોવાના લીધી તેને શશિ બાબા પણ કહેવાય છે. તેમના મોટા ભાઈ શમ્મી કપૂર શશિને શાશા પોકારતા હતા. 
 
8. હિંદી સિનેમામાં તેમનો યોગદાન જોતા તેને 2014ના દાદાસાહેબ ફાલકે પુરસ્કારથી સમ્માનિત કર્યું.
 
9. શશિ કપૂર"જબ જબ ફૂલ ખિલે" માટે બેસ્ટ એક્ટરનો અવાર્ડ પણ મળ્યું હતું. 
 
10. શશિ કપૂરને ત્રણ વાર નેશનલ અવાર્ડ મળ્યું છે. 
 
Edited By-Monica Sahu