બુધવાર, 13 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Updated : બુધવાર, 6 માર્ચ 2019 (13:15 IST)

Birthday special- શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર વિશે નહી જાણતા હશો આ 5 વાત

ફિલ્મ "ધડક"થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ જાહ્નવી કપૂરનો આજે જનમદિવસ છે. જાહ્નવી શ્રીદેવીની દીકરી છે. મુંબઈ માં 6 માર્ચ 1997ને બોની કપૂર અને શ્રીદેવીના ઘર જાહ્નવીનો જન્મ થયું. જાહ્નવી કપૂરને પહેલી ફિલ ધડકથી દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યું. તેની એક્ટિંગને પણ ખૂબ વખાણ મળી. આજે તેમના જન્મદિવસના વિશે જાણો તેના જીવનથી સંકળાયેલી 5 ખાસ વાત.. 
 
જાહ્નવી કપૂર 22 વર્ષની થઈ. જાહ્નવીએ મુંબઈ સ્થિત ધીરૂભાઈ અંબાની ઈંટરનેશનલ સ્કૂલથી તેમની સ્કૂલી અભ્યાસ પૂરી કરી. ત્યારબાદ 2015માં કેલિફોર્નિયા ગઈ. જ્યાં લી સ્ટારબર્ગ થિએટર એંડ ફિલ્મ ઈંસ્ટીટ્યૂટથી તેને એક્ટિંગનો કોર્સ કર્યું. કહે છે કે સૌથી પહેલા તેને એક ફિલ્મ ઑફર થયું જે સાઉથ ઈંડિયનસ ઉપર્સ્ટાર 
મહેશ બાબૂના અપોજિટ હતું અને આ રોલ માટે જાહ્નવીએ ના પાડી દીધી. 
જાહ્નવીમાં એક એક્ટ્રેસ બનવાના સ્કિલ બાળપણથી જ હતા. તેનો કારણ તેની મા શ્રીદેવી રહી. શ્રીદેવીએ 2017માં રિલીજ થઈ તેમની ફિલ્મ મૉમમાં પ્રમોશનમાં કહ્યું હતું, "મેરી પહેલી ક્રિટિક મેરી બેટીયા હૈ. વો દોનો મેરી દોસ્ત હૈ. હમ કૉફી ટાઈમ એક સાથ સ્પેડ કરતે હૈ" અમારા દરરોજ્ના કામ એક બીજાની 
આસપાસ જ હોય છે. હું જ્યારે પણ ફિલ્મના પ્રમોશન કે કોઈ કામથી બિજી હોઉં છું અને ઘરે મોડેથી પહોચતા ખુશી હમેશા જાગતી રહે છે. 

 
શ્રીદેવી આ પણ કીધું કે હું મારી દીકરીઓને હમેશા પોતાની સાથે સોશિયલ ગેદરિંગ અને પ્રીમીયર્સ પર લઈ જાઉં છું. લોકોને લાગે છે કે હું મારી દીકરીઓને પ્રમોટ કરી રહી છું પણ આવું નથી. જાહ્નવી કપૂરએ ઘણા ઈંટરવ્યૂજમાં જણાવ્યું કે તેના લુક્સના બધું શ્રેય મા શ્રીદેવી જાય છે. આમ જાહ્નવીની બાળપણની ટીનએકની ફોટા જોઈએ તો તે આજની ફોટાથી એક મોટું અંતર જોવા મળે છે. 
 
કેટલીક મીડિયા રિપોર્ટસની માનીએ તો જાહ્નવી ઈંડસ્ટ્રીમાં પગલા રાખતા પહેલા તેમના નાકની સર્જરી કરાવી હતી. લોકોએ જાહ્નવીમાં શ્રીદેવીની ઝલક જોવાય છે. ફિલ  ધડકની સક્સેસ પછી  શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરની પાસે એક થી વધીને એક ફિલ્મ છે. એક તરફ તો એ કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં નજર 
આવશે તો બીજી તરફ દેશને પગેલી ફીમેલ એયરફોર્સ ફાઈટર સુંજન સક્સેનાની બાયોપિકમાં પણ તેને લીધું છે.