ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2022 (13:21 IST)

Shravan mass festivals date- શ્રાવણ મહીનાના મુખ્ય તહેવાર

ગૌરી વ્રત - અષાઢ સુદ 11 થી અષાઢ વદ પૂર્ણિમા સુધી 
જયા પાર્વતી વ્રત - જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ 
કોકિલા વ્રત - અષાઢ મહિનાની પૂનમથી કોકિલા વ્રતનો પ્રારંભ થાય છે જે શ્રાવણ મહિનાની પૂનમે સમાપ્ત થાય છે. 14 જુલાઈ
જીવંતિકા વ્રત- શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે 
શ્રાવણ પહેલો શુક્રવાર - 29 જુલાઈ 
બીજો  શુક્રવાર 5 ઓગસ્ટ 
ત્રીજો  શુક્રવાર 12 ઓગસ્ટ 
ચોથો  શુક્રવાર 19 ઓગસ્ટ 

 
એવરત જીવરત વ્રત -  એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ - 26 જુલાઈ - 28  જુલાઈ
 
ફૂલ-કાજળી વ્રત. શ્રાવણ સુદ ત્રીજને 25  જુલાઈ
કેવડા ત્રીજ - ભાદરવા સુદ ત્રીજ 30 ઓગસ્ટ