શાસ્ત્રો મુજબ આમ તો દરેક અમાસ એ પિતરોની પુણ્ય તિથિ હોય છે પણ અશ્વિન માસની અમાવસ્યા પિતરો માટે પરમ ફળદાયક હોય છે. આ અમાસને સર્વ પિતૃ વિસર્જન અમવસ્યા અથવા સર્વ પિતૃ દોષ અમાવસ્યા પણ કહેવાય છે