ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:27 IST)

શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને આવુ દેખાય તો થશે ધનલાભ - Pitru Paksha

ધર્મ ગ્રંથો મુજબ અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિથી અમાસ સુધીનો સમય શ્રાદ્ધ કે મહાલય પક્ષ કહેવાય છે.  આ 16 દિવસ પિતરો અર્થાત શ્રાદ્ધ કર્મ માટે વિશેષ રૂપથી નક્કી કરવામાં આવ્યા છે.  આ સમય પિતૃપક્ષના નામથી ઓળખાય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ કાર્યોથી પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.