દીકરા માટે માં એ બોલાવી કૉલગર્લ
Publish: Fri, 27 Oct 2017 (17:05 IST)
Updated: Fri, 27 Oct 2017 (16:31 IST)
અત્યાર સુધી તમે માતા અને દીકરાના ઘણા બનાવ સાંભળ્યા હશે, પણ આજે જે ખબરને અમે તમને જણાવી રહ્યા છે, તેને ઓળખ્યા પછી તમે જરૂર હેરાન રહી જશો. ખબર મુજબ ઈંગ્લેંડની એક મહિલા કેથી લેટ્ટી તેમના દીકરા જૂલીયસની લવ લાઈફને પૂરો કરવા માટે કાલગર્લનો સહારો લીધું છે.
આ વાતનો ખુલાસો કરતા કેથીએ કેહવું છે કે તેણે એવા આ માટે કર્યું કારણકે એ ઈચ્છતી હતી કે તેનો દીકરો સેક્સ વિશે કઈક શીખી શકે.
-
કેથી એ જણાવ્યું કે એ રાત્રે જૂલીયસએ મારાથી પૂછ્યું કે"શું મારી ક્યારે કોઈ ગર્લફ્રેંડ નહી બની શકે? કોઈ મને મહત્વ નહી આપતો. દરેક વાત રિએકશન મને તોડી રહ્યું છે. હું શું કરૂં. આ પર કેથીએ ગાઢ આઘાત લાગ્યું દીકરાની વાત દિલ પર લાગી ગઈ.
તેથી તેમના દીકરાને ડિપ્રેશનમાં જતા જોઈ કેથીએ એક એવું નિર્ણય લીધા જે એક માં કયારે નહી લેવા ઈચ્છતી. તેને દીકરાના રોમાંસની ચાહ ખત્મ કરબવા માટે કોલગર્લનો સહારો લીધો.
Publish: Fri, 27 Oct 2017 (17:05 IST)
Updated: Fri, 27 Oct 2017 (16:31 IST)