શિવપુરાણ - પત્નીઓએ રાખવું જોઈએ આ 10 વાતોનો ધ્યાન
ભગવાન શિવની મહિમાનો વર્ણન ઘણા ગ્રંથમાં કર્યા છે. પણ શિવપુરાણમાં તે બધા ગ્રંથમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથમાં ભગવાન શિવની પૂજા સંબંધિત ઘણી વાત જણાવી છે, સાથે જ જીવનથી સંકણાયેલી ઘણી વાત જણાવી છે.
1. શિવપુરાણ મુજબ પતિ વૃદ્ધ હોય કે રોગી તોય પણ પત્નીને તેનું સાથ નહી મૂકવું જોઈએ. જીવનના દરેક સુખ-દુ:ખમાં તેનો સાથ આપવું જોઈએ.
2. પતિવ્રતા સ્ત્રીને એવું કામ કરવું જોઈએ, જેનાથી પતિનો મન પ્રસન્ન રહે. આવું કોઈ કામ નહી કરવું જોઈએ, જેનાથી પતિને ખરાબ લાગે.
3. દેવતા, પિતૃ, મેહમાન નોકર, ગાય સ્ને ભિખારી માટે અન્ન નો ભાગ કાઢ્યા વગર સ્ત્રીને પોતે પહેલા ભોજન નહી કરવું જોઈએ.
4. પતિવ્રતા સ્ત્રીને ઘરના બધા કામ સમય પર કરવું જોઈએ. વધારે ખર્ચ કર્યા વગર જ પરિવારનો પાલન-પોષણ કરવું જોઈએ.
5. પત્નીને તેમના પતિની ગુપ્ત વાત કોઈને જણાવી ન જોઈ. પતિની આજ્ઞા વગર વ્રત ઉપવાસ પણ નહી કરવું જોઈએ.
6. પતિવ્રતા સ્ત્રીને ઘરના બારણા પર વધારે મોડે સુધી ઉભો નહી રહેવું જોઈએ. પતિના વગર મેળા, લગ્ન વગેરેમાં નહીજવું જોઈએ.
7. જે મહિલા પતિની અન્ન-જળથી સેવા કરે છે, મીઠા વચન બોલે છે એ ત્રણે લોકોને સંતુષ્ટ કરે છે.
8. પતિવ્રતા સ્ત્રીને ચરિત્રહીન મહિલાઓથી વાત નહી કરવી જોઈએ. પતિથી જે ઈર્ષ્યા રાખતી મહિલાનો પણ આદર નહી કરવું જોઈએ.
9. જો ઘરમાં કોઈ વસ્તુની જરૂર આવી પડે તો પહેલા પતિને પ્રસન્ન કરવું જોઈએ, ત્યારબાદ જ તે વસ્તુના વિશે વાત કરવી જોઈએ.
10. શિવપુરાણ મુજબ પતિવ્રતા સ્ત્રીના પુણ્યથી માતા-પિતા અને પતિના કુળના ત્રણે-ત્રણે પેઢીઓના લોકો સ્વર્ગલોકમાં સુખ ભોગે છે.
નોંધ - આ ખબર શિવપુરાણ પર આધારિત છે. આ ખબરનો ઉદ્દેશ્ય પાઠકોને શાસ્ત્રોથી સંબંધિત જાણકારી આપવું માત્ર છે ન કે કોઈ મહિલાઓના આત્મસમ્માનને આઘાત પહોંચાવવું.