સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (05:01 IST)

Morning Time tips- સવારે ઉઠતા જ ભૂલીને પણ ન જુઓ આ 6 પ્રકારની વસ્તુઓ નહી તો દિવસ બરબાદ

દિવસની શરૂઅતમાં જે સામગ્રી, જીવ કે વ્યક્તિ અમે જોઈ લે છે અમારો દિવસ તેના અનૂકૂળ થઈ જાય છે. તેથી દિવસની શરૂઆત હમેશા મંગળકારી વ્યક્તિ, સામગ્રી જીવ કે દ્રશ્યથી કરવુ જોઈએ. અમારા હાથથી અક્ષય ઉર્જા હોય છે તેથી પથારીથી ઉઠયા પછી સૌથી પહેલા હથેળીને જોવું જોઈએ અને શુભ અને સરળ મંત્ર બોલવા જોઈએ. આવો હવે જાણીએ કઈ તે વાત છે સવારે-સવારે ન કરવી જોઈએ કે ન જોવી જોઈએ. 
 
- કેટલાક લોકોને સવારે ઉઠતા જ તમારા ચેહરાને અરીસામાં જોવાની ટેવ હોય છે. આવુ કરવું શુભ ગણાય છે. 
-  સવારે ઉઠતા જ પડછાયું જોવાથી બચવું જોઈએ. પછી તે ભલે ન પોતાની  હોય કે બીજાની. પડછાયુ જોવાથી દુર્ભાગ્ય બન્યુ રહે છે. પડછાયા જોવાથી માણસમાં ડર, તનાવ અને ભ્રમ વધે છે. 
- સવારે-સવારે જો તમે કોઈ કૂતરા ઘરની બહાર ઝગડતા જોવાય છે તો તેને અશુભ ગણાય છે. 
- જાનવરોના ફોટા પણ નહી જોવા જોઈએ. કહેવાય છે કે તેનાથી દિવસભર વિવાદ અને ગૂંચાયેલો રહે છે. તેથી રૂમમાં જાનવરોના ફોટા ન લગાડવું. 
- સવારે તેલ લાગેલ વાસણ જોવાથી તમારું આખુ દિવસ ખરાબ થઈ જાય છે તેથી શકય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખીને સૂવું. 
- સવારે દરેક પ્રકારની અશુભ ગણાતી સામગ્રીથી બચવું જોઈએ. છાપામાં પણ હળવા સમાચાર વાંચવા જોઈએ. સવારે મોબાઈલ જોવા અને સોશિયલ મીડિયા પર જવાથી બચવું. ન જાણે કઈ નકારાત્મતા તમને દિવસ ભર ગૂંચવણમાં રાખી શકે છે. 
- સવારે-સવારે આવી ફોટા જોવી જેમ કે તમારા મનમાં સકારાત્મક અસર નાખે. જેમ કે નારિયેળ, શંખ, મોર, હંસ કે ફૂલ વગેરે.