ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 જૂન 2023 (16:21 IST)

Pink WhatsApp scam- શું છે પિંક વોટ્સએપ સ્કેમ?

શું છે પિંક વોટ્સએપ સ્કેમ?- એડવાઈઝરીમાં કહ્યુ છે “માસ્ક્ડ એન્ડ્રોઇડ યુઝરને નકલી લિંક મોકલે છે.લિંક પર ક્લિક કરતાં, મોબાઇલ ફોનમાં એક સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ શકે છે. યુઝરનો ફોન સંક્રમિત થઈ શકે છે અને તે એવા લોકોના મોબાઈલને પણ ચેપ લગાવી શકે છે જેઓ વોટ્સએપ પર અન્ય યુઝરનો સંપર્ક કરે છે
 
સાયબર ગુનેગારોએ હવે વોટ્સએપની આડમાં ગુના કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. ગૂગલની સાથે, ગુલાબી WhatsApp ઇન્સ્ટોલ કરવા માટે લિંક્સ મોકલવામાં આવી રહી છે.
 
જો તમે તેને મોબાઈલમાં ઈન્સ્ટોલ કરશો તો તમારો મોબાઈલ હેક થઈ જશે. તમામ માહિતી હેકર સુધી પહોંચી જશે, ત્યારબાદ તેઓ મોબાઈલમાં સેવ કરેલી તમારી પ્રાઈવસી અને બેંક એકાઉન્ટને તોડી નાખશે.

Edited By-Monica Sahu