સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 27 માર્ચ 2022 (10:10 IST)

University Admissions- હવે યુનિવર્સિટીમાં એડમિશન માટે 12માના આધારે જ હશે પ્રશ્નો, જાણો શું છે આ નવા નિયમો

2 એપ્રિલથી શરુ થશે CUETનાં આવેદનો 
એનટીએએ જાહેર કર્યા નોટીફિકેશન 
13 ભાષાઓમાં આયોજિત થશે પરીક્ષા 
UGCએ સેન્ટ્રલ યુનીવર્સીટીમાં દાખલા માટે નવી પરીક્ષા નીતિ CUETનું એલાન કર્યું હતું, 
 
2 એપ્રિલથી શરુ થશે આવેદન 
2 એપ્રિલથી ઓનલાઈન આવેદનની પ્રકિયા શરુ થઇ જશે, જે 30 એપ્રિલ સુધી ચાલશે. કેંડીડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ https://cuet.samarth.ac.in/
પર જઈને આવેદન કરી શકશે. કંપ્યૂટર બેસ્ડ CUET પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત થશે.