શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (14:19 IST)

સૌરાષ્ટ્રના જીવાદોરી સમાન ભાદર ડેમના 29 દરવાજા 66 વર્ષ બાદ નવા મુકવાની કામગીરી શરુ

સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમના એક એવા ભાદર ડેમના 29 દરવાજા બદલવાનું કામ શરુ કરવામાં આવ્યા છે. ભાદર ડેમના આ તમામ દરવાજાઓ 66 વર્ષ સુસંઘી હર એક આપત્તિનો સામનો કર્યો છે. તો બીજી તરફ 2015માં આવેલા અતિભારે પૂર સામે ભાદર ડેમના 3 દરવાજા ક્ષતિગ્રસ્ત થયા હતા પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા ડેમના તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ભાદર ડેમના 29 દરવાજા રૂ.2 કરોડના ખર્ચે બદલવામાં આવશે. જેથી ડેમ પર હવે તમે દરવાજા બદલવાની કામગીરી શરુ કરવામાં આવી છે.