બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ઑક્ટોબર 2021 (02:01 IST)

આખા ગુજરાતનું પરિણામ જોઈને લાગે છે કે માત્ર કોંગ્રેસ એક માત્ર ભાજપનો મજબૂત વિકલ્પ

માત્ર ગાંધીનગર સિવાય સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ હતી જેમાં ગુજરાતના દરેક ઝોનમાં કોંગ્રેસ વિજયી થયેલ છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયતની ગોવિંદપરા બેઠક
જસદણની સાનનથલી તથા શિવરાજપુર બંને જિલ્લા પંચાયત બેઠક
ભાવનગર તાલુકા પંચાયતની કોળીપાક બેઠક
મોરબી તાલુકા પંચાયતની તાજપર બેઠક
નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક
માતર તાલુકા પંચાયતની મહેલજ બેઠક
વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક
જૂનાગઢ મહાનગર પાલિકાની વોર્ડ નંબર 8 ની બેઠક
અને ભાણવડ નગરપાલિકા માં નવ બેઠકો પર કોંગ્રેસ જીતીને નગરપાલિકામાં બોર્ડ બનાવશે અને તે સાબિત કરે છે કે પ્રજા કોવિડ મહામારી વખતે સરકારના અણધડ વહીવટ, મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ છે.
આ પરિણામ સાબિત કરે છે કે કોંગ્રેસ એ એકજ માત્ર  ભાજપનો મજબૂત વિકલ્પ છે અને આપ એ ભાજપની તારણહાર છે..
 
આંદોલનથી ઉભી થયેલી કોંગ્રેસ વધુ મજબૂતાઈથી પ્રજાના પ્રશ્નો સાથે તેમની પડખે રહીને ઉઠાવતી રહેશે.