ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મોરબીઃ , મંગળવાર, 2 માર્ચ 2021 (17:51 IST)

કચ્છ પાલિકા અને જિલ્લા-પંચાયતમાં કોને ક્યાં મળી સત્તા? જાણો સંપૂર્ણ પરિણામ

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના લગભગ મોટા ભાગના પરિણામ આવી ગયા છે. કચ્છ જિલ્લાની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનાપરિણામ આવી ગયા છે. જે નીચે પ્રમાણે છે.
 
કચ્છ સ્થાનિક પંચાયતની ચૂંટણીઓમાં 
ભાજપની ભવ્ય જીત
 
નગરપાલિકા 
 
કુલ બેઠક: 196
ભાજપ: 168
કોંગ્રેસ: 28
 
ભુજ નગરપાલીકા
 
કુલ બેઠક: 44
ભાજપ: 36
કોંગ્રેસ: 8
 
માંડવી નગરપાલીકા
 
કુલ બેઠક: 36
ભાજપ: 31
કોંગ્રેસ: 5
 
ગાંધીધામ નગરપાલિકા
કુલ બેઠક: 52
ભાજપ: 47
કોંગ્રેસ: 5
 
મુંદ્રા નગર પાલિકા
કુલ બેઠક: 28
ભાજપ: 19
કોંગ્રેસ: 9
 
અંજાર નગર પાલિકા 
કુલ બેઠક: 36
ભાજપ: 35
કોંગ્રેસ: 1
 
10 તાલુકા પંચાયત 
કુલ બેઠક: 204
ભાજપ: 144
કોંગ્રેસ: 58
આપ: 1
અન્ય: 1
 
ભચાઉ તાલુકા પંચાયત
કુલ બેઠક: 20
ભાજપ: 16
કોંગ્રેસ: 4
 
ભુજ તાલુકા પંચાયત
કુલ બેઠક: 32
ભાજપ: 24
કોંગ્રેસ: 8
 
ગાંધીધામ તાલુકા પંચાયત
કુલ બેઠક: 16
ભાજપ: 12
કોંગ્રેસ: 3
આપ: 1
 
લખપત તાલુકા પંચાયત
કુલ બેઠક: 16
ભાજપ: 7
કોંગ્રેસ: 9
 
અબડાસા તાલુકા પંચાયત
કુલ બેઠક: 18
ભાજપ: 8
કોંગ્રેસ: 10
 
રાપર તાલુકા પંચાયત
કુલ બેઠક: 24
ભાજપ: 21
કોંગ્રેસ: 3
 
મુંદ્રા તાલુકા પંચાયત
કુલ બેઠક: 18 
ભાજપ: 10 
કોંગ્રેસ: 8
 
અંજાર તાલુકા પંચાયત
કુલ બેઠક: 20 
ભાજપ: 15
કોંગ્રેસ: 5
 
માંડવી તાલુકા પંચાયત
કુલ બેઠક: 20 
ભાજપ: 17 
કોંગ્રેસ: 2
અન્ય: 1
 
નખત્રાણા તાલુકા પંચાયત
કુલ બેઠક: 20 
ભાજપ: 14
કોંગ્રેસ: 6
 
કચ્છ જિલ્લા પંચાયત
કુલ બેઠક: 40
ભાજપ: 32
કોંગ્રેસ: 8
=
મોરબી જિલ્લા પંચાયતમાં 24 બેઠક
ભાજપ - 14
કોંગ્રેસ - 10
અપક્ષ -
 
મોરબી તાલુકા પંચાયતમાં 26 બેઠક
ભાજપ - 19
કોંગ્રેસ - 7
અપક્ષ -
 
મોરબી નગરપાલિકામાં 52 બેઠક
ભાજપ - 52
કોંગ્રેસ -
અપક્ષ -
 
વાંકાનેર નગરપાલિકા 28 બેઠક
ભાજપ - 24
કોંગ્રેસ -
બસપા - 4
અપક્ષ -
 
વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક
ભાજપ - 13
કોંગ્રેસ - 11
અપક્ષ -
 
માળિયા નગરપાલિકા 24 બેઠક
ભાજપ - 0
કોંગ્રેસ - 24
અપક્ષ - 0
 
માળિયા તાલુકા પંચાયત 16 બેઠક
ભાજપ - 10
કોંગ્રેસ - 6
અપક્ષ -
 
હળવદ તાલુકા પંચાયત 20 બેઠક
ભાજપ - 16
કોંગ્રેસ - 3
અપક્ષ - 1
 
ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠક
ભાજપ -9
કોંગ્રેસ - 6