બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (20:45 IST)

કપરાડા તાલુકાના ચેપા ગામના સુનિલ કામડીએ રાજ્ય કક્ષાએ ૧૫૦૦ મીટર લાંબી દોડ સ્પાર્ધામાં ગોલ્ડુ મેડલ મેળવ્યોા

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા ચેપા ગામે રહેતા સુનિલભાઇ કામડીએ હિમ્મુતનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સડવ અંતર્ગત સ્પો ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી ૧૫૦૦ મીટર લાંબી દોડની સ્પડર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડત મેડલ પ્રાપ્તવ કરતાં ગામના યુવાઓ અને વડીલો દ્વારા અભિનંદન પાઠવી સન્મારન કરવામાં આવ્યું્ હતું. ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્રદની સેવામાં યોગદાન આપતા રહે તેવી આશીર્વાદ પાઠવ્યા્ હતા.
 
ઉલ્લેખનીય છે કે, હોસ્ટે૦લમાં રહીને કોલેજનો અભ્યાોસ કરી રહેલા સુનિલ કામડીના પરિવારની આર્થિક પરિસ્થિતતિ ખૂબ જ નબળી છે, તેમના માતા-પિતા મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે. તેમણે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડઅ કોમર્સ કોલેજમાં પણ યુનિવર્સિટી લેવલે ત્રણ વખત લાંબી દોડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો્ હતો.