બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2022 (09:02 IST)

કચ્છમાંથી બીએસએફએ જપ્ત કરી 3 પાકિસ્તાની બોટ, બોર્ડરમાં 20 કિમી અંદર થઇ ગયા હતા દાખલ

bihar river boat
BSFના જવાનોએ ભારતીય સરહદની 15-20 કિમી અંદર બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે અને માછીમારોની શોધ ચાલુ છે.
 
BSFના જવાનોએ ભારતીય સરહદની 15-20 કિમી અંદર બોટ અને કેટલાક માછીમારોની હિલચાલનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે અને માછીમારોની શોધ ચાલુ છે.
 
ભારતીય માછીમારોને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ હોવા છતાં પાકિસ્તાની માછીમારો માછલી પકડવા માટે ભારતીય વિસ્તારમાં પ્રવેશ કરે છે. બીએસએફની પેટ્રોલિંગ બોટને જોયા બાદ આ માછીમારો તેમની બોટ ત્યાં જ છોડીને પાકિસ્તાન તરફ ભાગી જાય છે.
 
નોંધનીય છે કે આ પહેલા 4 એપ્રિલે પણ BSFએ આ જ નાળામાંથી એક પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી હતી. તે દરમિયાન કેટલીક શંકાસ્પદ બોટ મળી આવી ન હતી. પરંતુ જ્યારે પાકિસ્તાની માછીમારોએ બીએસએફના જવાનોને નજીક આવતા જોયા તો તેમણે નશીલા પદાર્થો ભરેલી બેગ દરિયામાં ફેંકી દીધી. જોકે બાદમાં બેગ મળી આવી હતી.