બે વર્ષ માટે નવી ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ મુકો
રાજ્યમાં વધી રહેલી ખાનગી શાળાઓના વ્યાપને કારણે ગ્રાંટેડ શાળાના સંચાલકોને નવી ખાનગી શાળાઓની મંજૂરી ન આપવાની માંગણી કરાઈ છે અને આ સિવય ગ્રાંટેડ શાળાઓને તાળા લગાવવા ડીઈઓને અરજી કરી છે.
બે વર્ષ માટે ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવાની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ કરી છે.
રાજ્યના ડીઈઓ (DEO) મંડળને શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યુ કે બે વર્ષ માટે ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવાની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ કરી છે.