ઉન્નવ રેપ કેસમાં મોટો નિર્ણય, ધારાસભ્ય કુલદીપ સેંગર દોષી સાબિત,. 18 તારીખે સજા પર ચર્ચા
ઉન્નાવ ગેંગરેપ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દોષી ઠેરવ્યા છે. કોર્ટ સહ આરોપી મહિલા શશિ સિંહને પણ દોષી ઠેરવી. શશિ સિંહ નોકરી અપાવવાને બહાને પીડિતાને કુલદીપ સેંગર પાસે લઈ ગઈ હતી. જ્યારબાદ સેંગરે પીડિતાનો રેપ કર્યો અજા પર ચર્ચા 18 ડિસેમ્બરના રોજ થશે.
કોર્ટે કહ્યુ કે પીડિતાએ પોતાના અને પરિવારનો જીવ બચાવ્વા માટે આ કેસને મોડા રજીસ્ટાર કર્યાવ્યો. કોર્ટે કહ્યુ કે મએ પીડિતાની મનની વ્યથાને સમજીએ છીએ કોર્ટે કહ્યુ કે ગેંગરેપ વાળા કેસમાં સીબીઆઈએ એક વર્ષ ચાર્જશીટ દાખલ કરવામાં કેમ કર્યુ.
તીસ હ અજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સેંગર અ ને શશિ સિંહને ધારા 120 બી (અપરાધિક ષડયંત્ર)363 (લગ્ન માટે મજબૂર કરવા માટે એક મહિલાનુ અપહરણ કે ઉત્પીડન, 376 (બળાત્કાર અને અ ન્ય સંબંધિત ધારાઓ) અને POCSO હેઠ્ળ દોષી ઠેરવ્યા છે.