બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (18:25 IST)

વાહ રે- પોલીસ, ગાડી 15 હજારની, ચાલન બન્યું 23000 નો

File photo
ગુરૂગ્રામ- દેશમાં નવા મોટર વાહન એક્ટના થયા પછી મંગળવારે એક યુવકને યાતાયાતના નિયમ તોડવું મોંઘુ પડ્યું. નિયમ તોડતા યાતાયાત પોલીસએ આ યુવકને 23000 રૂપિયાનો ચાલાન ઠોકી નાખ્યું. જણાવી રહ્યું છે કે જે ગાડીનો 23 હજારનો ચાલાઅ બનાવ્યું છે તેની ગાડીનો વર્તમાન મૂલ્ય 15 હજાર રૂપિયા છે. 
 
ગુરૂગ્રામ પોલીસએ દિલ્લીના મદન નામના યુવકનો લઘુ કોર્ટની પાસે વગર હેલમેટ ગાડી ચલાવતા પકડ્યું હતું. જ્યારે પોલીસએ કાગળની તપાસ કરી તો દંડની રાશિ વધતી ગઈ. 
 
તેથી બનાવ્યું ચાલન - હકીકતમાં વાહન ચાલક વગર લાઈસેંસ, વગર રજિસ્ટ્રેશન અને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ વાહન ચલાવી રહ્યું હતું. તેની સાથે જ તેમનો વાહન પ્રદૂષણ માનકોના પણ તોડી રહ્યા હતા. ચાલક એ હેલમેટ નથી પહેર્યું હતું. મોટ વ્હીકલ એક્ટ 1 સેપ્ટેમબરથી લાગૂ થયું છે. તેમાં દંડ પહેલા કરતા ઘણા ગણુ વધાર્યુ છે. 
 
સદમામાં આવેલ માલિક મદનના મુજબ આટલી મોટી રાશિનો ચાલાન જોઈને તેમના હોશ ઉડી ગયા. તેણે કીધું કે આ જોઈને મારી ઉંઘ ઉડી ગઈ. હકીકતમાં મારી પાસે તે સમયે ગાડીના કાગળ નહી હતા. પણ ઘર પર બધું છે. મે તેને ઘરથી કાગળ લાવીને જોવાવા કહ્યું તો પોલીસએ મને માત્ર 10 મિનિટનો સમય આપ્યું. હું દિલ્લીમાં રહું છુ . ત્યરે 10 મિનિટમાં ગુડગાવ કેવી રીતે પરત આવી શકે છું.