સંબંધિત સમાચાર
- પંજાબ: મુખ્યમંત્રી 2 ડેપ્યુટી CM સાથે લીધા શપથ
- Charanjit Singh Channi: કોણ છે ચરણજીત ચન્ની, જ બનશે પંજાબના નવા સીએમ ?
- માથું આપશું પણ આબરું નહીં આપીએ - સરદાર વલ્લભભાઈ પટેલ
- ધર્માંતરણ અને ફન્ડિંગ કેસ:આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ઉમર ગૌતમને લઈ યુપી પોલીસ વડોદરા કોર્ટમાં પહોંચી
- કેરળમાં ભારે વરસાદના કારણે તબાહી: 6ના મોત 12 લોકો ગૂમ, અનેક જિલ્લામાં રેડ અલર્ટ
પંજાબમાં ગરમાયુ રાજકારણ
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે કોંગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં સિદ્ધુએ કેટલાક મુદ્દાઓ વિશે જણાવ્યું હતું જે પંજાબ સરકારે પૂર્ણ કરવું જોઈએ. સિદ્ધુએ આ પત્ર એવા સમયે લખ્યો છે જ્યારે તેઓ પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની સાથે રાજકીય ઝઘડો ચાલી રહ્યો છે.
ये भी पढ़ें

