શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (08:46 IST)

કોયંબ્ટૂર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIAના દરોડા, 60 અલગ-અલગ જગ્યાએ તપાસ ચાલી રહી છે.

કોયંબ્ટૂર  કાર સિલિન્ડર બ્લાસ્ટ કેસમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) એ તમિલનાડુમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ANIની ટીમ 60 અલગ-અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે.