રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (11:18 IST)

MP Kuno National Park- કુનો નેશનલ પાર્કમાં બે મહિનામાં 6 ચિત્તા મૃત્યુ પામ્યા

Kuno national park
Kuno National Park- મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયા અને આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓનો જીવ જોખમમાં છે. બે મહિના (56 દિવસ) કરતાં પણ ઓછા સમયમાં અહીં 6 ચિત્તા મૃત્યુ પામ્યા છે. સરેરાશ, દર 10 દિવસે એક ચિત્તા મૃત્યુ થઈ રહી છે.
 
કુનો નેશનલ પાર્કમાં 6 ચિત્તાઓના મોત બાદ હવે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ અંતર્ગત ચિત્તાઓને અન્ય સ્થળે ખસેડવાની તૈયારી તેજ થઈ ગઈ છે. આગામી નવેમ્બર પહેલા મંદસૌરના ગાંધી સાગર અભયારણ્યમાં ચિત્તાઓને ફરીથી વસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.