રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (13:32 IST)

કોલકત્તા હાઈકોર્ટમાં મમતાને મોટો ઝટકો CBI કરશે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થઈ હિંસાની તપાસ

કોલકત્તા હાઈકોર્ટએ ગુરૂવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થઈ હિંસાની તપાસ સીબીઆઈને સોંપી નાખી. સરકારએ આ ફેસલાથી મમતા બેનર્જીને મોટો આચકો લાગ્યુ છે. 
 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણે પછી કથિત હિંસાની નિષપક્ષ તપાસની માંગણી ઘણા જનહિત અરજીઓ પર ગુરૂવારે ફેસલો સંભળાવ્યો.બીજા ગુનાની તપાસ માટે ખાસ તપાસ દળ (SIT) ગઠિત કર્યો. 
 
તેનાથી પહેલા પીઠએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) અધ્યક્ષ ચૂંટણી પછી હિંસા દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપીની તપાસ માટે એક તપાસ સમિતિ ગઠિત કરવાનો આદેશ આપ્યુ હતું. 
 
પેનલએ તેમના રિપોર્ટમાં મમતા બેનર્જી સરકારને દોષી ઠરાવ્યો હતુ અને તેને બળાતકાર અને હત્યા જેવી ગંભીર ગુનાની તપાસ સીબીઆઈને સોંપવાની સિફારિશ કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી. બીજી બાજુ, ભાજપ 77 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. ચૂંટણી પછી
રાજ્યમાં ભારે હિંસા થઈ હતી.