રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (11:06 IST)

Video- વૈષ્ણોદેવીમાં 2024ની પ્રથમ હિમવર્ષા, પ્રવાસીઓમાં ઉત્સાહ

snowfall in vaishno devi

snowfall in vaishno devi
Snowfall:અમે ઘણા સમયથી વૈષ્ણોદેવીના દરબારમાં હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, આખરે તે દિવસ આવી ગયો. માતા વૈષ્ણોદેવીના દરબારમાં આજે ગુરુવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી.




 
દેશમાં પર્વતોથી મેદાની વિસ્તારોમાં હવામાન બદલાયું છે. કેટલીક જગ્યાએ સતત વરસાદ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ઠંડી, ધુમ્મસ અને હિમવર્ષાને લઈને એડવાઈઝરી જારી કરી છે. દરમિયાન, જે લોકો લાંબા સમયથી વૈષ્ણોદેવીના દરબારમાં હિમવર્ષાની રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આખરે આવી ગયો. માતા વૈષ્ણોદેવીના દરબારમાં આજે ગુરુવારે મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આ હિમવર્ષા જોઈને આવતા શ્રદ્ધાળુઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.