રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (12:11 IST)

કેપ્ટન આઉટ હવે ગહલોતનો વારો પંજાબના ફેરબદલથી રાજસ્થાનમાં રાજકરણ ગરમાયુ

કેપ્ટન અમરિંદર સિંહને હટાવીને ચરણજીત સિંહ ચન્નીને નવુ સીએમ બનાવીને કાંગ્રેસએ ભલે જ પંજા એકમને થંભાવવાની કોશિશ કરી છે પણ પાર્ટીએ આ આતંરિક કલેશનો રાજસ્થાનને પણ આનો ભોગ બનવું પડી શકે છે. માત્ર ત્રણ રાજ્યોમાં એકલા કોંગ્રેસ પક્ષની સરકાર છે અને કોંગ્રેસમાં આંતરિક કલહ હવે કોઈથી છુપાયેલો નથી.
 
મનાઈ રહ્યું છે કે પંજાબ બાદ રાજસ્થાનમાં સચિન પાયલટના બેડામાં ઉત્સાહ ભરાયુ અને એક વાર ફરી અહીં અશોક ગહેલોતને હટાવવાની માંગ જોર પકડી શકે છે. રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોત અને પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલટની વચ્ચેના મતભેદને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. હાઈકમાનની દખલ બાદ બન્ને નેતાએના બેડાની વચ્ચે સીઝફાયર જરુર થયું પરંતુ હજું પણ પાયલટના બેડાના ધારાસભ્યોમાં કેબિનેટ ફેરફારનો વાયદો પુરો ન કરવાની નારાજગી યથાવત છે 
પાયલટની રાહુલ સહિત ઉચ્ચ દરજ્જાના નેતાઓ સાથે મુલાકાત થઈ ગઈ.