ટેક્ષી ડ્રાઈવરના ખાતામાં અચાનક આવ્યા 9000 કરોડ
ચેન્નાઈમાં કેબ ડ્રાઈવરા રાજકુમારના બેંક અકાઉંટા તમિલનાડુ મર્કેંટાઈલ બેંકમાં છે. ગયા 9 સેપ્ટેમ્બરે રાજકુમારને એક મેસેજ મળ્યુ કે તમિલનાડુ મર્કેંટાઈલ બેંકએ તેમના અકાઉંટમાં 9000 કરોડ રૂપિયા જમા કર્યા છે. 9 સેપ્ટેમબરે બેંકની તરફથી આવેલા આ મેસેજ પર તમિલનાડિના પલાની માં રહેતા રાજકુમાર ચોંકી ગયો.
કાર ચાલક રાજકુમારને જ્યારે તેના બેંક ખાતામાં 9 હજાર કરોડ રૂપિયા જમા કરાવવાનો મેસેજ મળ્યો ત્યારે તે ચોંકી ગયો. લાંબા સમય સુધી તે 9 ની સામે શૂન્ય ગણતો રહ્યો. પછી જ્યારે મેં બેલેન્સ ચેક કર્યું તો હું સ્તબ્ધ થઈ ગયો.
કાર ચાલકે રૂ.21 હજાર ઉપાડી લીધા હતા. જોકે, રાજકુમારની આ 'રિયલ રાજકુમાર' લાગણી થોડો સમય જ ટકી શકી. બેંકે તેના ખાતામાંથી ભૂલથી મોકલેલી રકમ કાપી લીધી હતી.