સોમવાર, 11 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Updated : ગુરુવાર, 9 મે 2019 (16:03 IST)

Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી

મધર્સ ડે- મધર્સ  ડે એટલે અમારી પ્યારી માંને ધન્યવાદ કહેવાનો  દિવસ , એણે પ્યાર કરવાનો  દિવસ , તેને  ખુશી  આપવાનો  દિવસ . અમે તમને જણાવી રહ્યા છે 10 એવા ઉપાય , જેનાથી તમે તમારી મમ્મીના ચેહરા પર લાવી શકો છો મુસ્કુરાહટ અને બનાવી શકો છો તેનો  દિવસ યાદગાર. 




















તેણે આરામ આપો - આંખો બંદ કરો અને વિચારો કે માં તમારા માટે શું શું કરે છે. તમે હેરાન થઈ જશો અને કહેશો કે માં તમે આટલા બધા મારા માટે કામ કરો છો. આથી ઓછામાં ઓછા આજના દિવસે જ માંને કામથી આરામ આપો અને દિવસ ભર જે કામ તમારા પરિવાર માટે મમ્મી કરે છે તે તમે  કરો. આજે તમને અનુભવ થશે કે માતાની ફરજ ભજવવી  કેટલી મુશ્કેલ છે. 

 
 

 
તેના માટે સારું  ભોજન બનાવો. આ દિવસે તમે તમારી માં માટે સારુ  ભોજન બનાવી શકો છો. તેને કોઈ ફેવરિટ ડિશ કે કેક બનાવી શકો છો. 
 
 

મૂવી બતાવો- આ દિવસે તમારી મા સાથે મૂવી જોવા જઈ શકો છો. 
 

સ્પા ટ્રીટમેંટ - આ દિવસે તમે બધા તનાવોથી દૂર સ્પા ટ્રીટમેંટ માટે મોકલી શકો છો. 
 

ફોટો ફ્રેમ ગિફ્ટ કરો- તમે તમારી મા સાથે તમારી કોઈ જૂની ફોટો ફ્રેમ કરાવીને તેને ગિફ્ટ કરી શકો છો. મા ના છે ચેહરાની ખુશી વધી જશે. 

 
 

યોગા ક્લાસની મેંમબરશિપ  - આ દિવસે તમે તમારી મા ની હેલ્થ માટે એક નવી શરૂઆત કરતા તેને યોગા ક્લાસની મેમ્બરશિપ આપી શકો છો. 
 

ગોલ્ડન જૂલરી- આ દિવસે તમે ગોલ્ડન નેકલેસ કે રિંગ જેવી વસ્તુઓ પણ ગિફ્ટ કરી શકો છો. આ તમારી મા ના ચેહરા પર મુસ્કુરહટ લાવી શકે છે. 


 

ચાઈનીજ ક્રોકરી સેટ ગિફ્ટ કરો- આ દિવસે તમે એને ચાઈનીજ ક્રાકરી સેટ પન ગિફ્ટ કરી શકો છો. 

 
મા સાથે સમય ગાળો- આજના દિવસે તમે તમારી બધી વ્યસ્તતા મૂકીને માં સાથે સમય ગાળો. તેની સાથે સમય વીતાવવો એ એના માટે કોઈ ગિફ્ટથી અનેકગણું કિમતી છે.  

 
તમારી ભાવનાઓને લેટરના માધ્યમથી વ્યકત કરો. - તમારી મા વિશેના વિચારો એક લેટર માં લખો . તમારી ભૂલો માટે માફી માંગો. પછી જુઓ આ લેટર જોઈને એમની આંખોમાં આંસૂ આવી જશે.