સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : ગુરુવાર, 4 માર્ચ 2021 (15:53 IST)

ભગવાન શિવની પૂજામાં કેતકી ફૂલનો ઉપયોગ થતો નથી, પૌરાણિક કથાઓ વિષ્ણુ અને બ્રહ્મા જી સાથે સંકળાયેલા છે

ભગવાન શિવની પૂજામાં કેતકી ફૂલનો ઉપયોગ થતો નથી, પૌરાણિક કથાઓ વિષ્ણુ અને બ્રહ્મા જી સાથે સંકળાયેલા છે
શિવરાત્રિ પર શંકરજીને આ ફૂલ ન ચઢાવશો નહી તો  નારાજ થશે મહાદેવ
 
ભગવાન ભોલેનાથને  ખુશ કરવા માટે તમે તેમને ભાંગ ધતૂરો અને ઘણા ફૂલ ચઢાવતા હશો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન શિવને સફેદ રંગનો ફૂલ ખૂબ પ્રિય છે. પણ સફેદ રંગના બધા ફૂલ ભગવાન 
 
ભોલેનાથને પસંદ નથી. 
 
શિવરાત્રિના દિવસે જો તમે ભૂલમાં આ ફૂલ ભગવાન ભોલેનાથને ચઢાવી રહ્યા છો તો સમજી લો કે ભગવાન ભોલેનાથ તમારા પર પ્રસન્ન હોવાની જગ્યા ગુસ્સા પણ થઈ શકે છે. કારણકે શિવપુરાણમાં એક ખાસ 
 
ફૂલને ભગવાનની શિવ પૂજા માટે વર્જિત જણાવ્યું છે . આ ફૂલને ભગવાન શિવને અર્પિત કતા ભગવાન શિવની કૃપાની જગ્યા ગુસ્સા થી જશે. 
 
શિવજીને નહી ચઢાવાય આ ફૂલ- ભગવાન શિવને જે ફૂલ અપ્રિય છે તે ફૂલનો નામ છે કેતકી. આ ફૂલને ભગવાન શિવની પૂજાથી ત્યાગી દીધું છે. કેતકીએ ભગવાન શિવએ શા માટે ત્યાગી દીધું. તેનું જવાબ 
 
શિવપુરાણમાં જણાવ્યુ છે. શિવપુરાણ મુજબ બ્ર્હ્માજી અને ભગવાન વિષ્ણુમાં વિવાદ થઈ ગયું કે બન્નેમાં થી કોણ મોટો છે. વિવાદનો ફેસલો કરવા માટે ભગવાન શિવને ન્યાયકર્યા  બનયું. ભગવાન શિવની માયાથી 
 
એક જ્યોતિલિંગ પ્રકટ થયું. ભગવાન શિવએ કીધું કે બ્ર્હ્મા અને વિષ્ણુમાંથી કે પણ જ્યોતિલિંગના આ દિ-અંત જણાવીશ એ મોટો. બ્ર્હમાજી જ્યોતિલિંગ પકડીને આદિ માટે નીચે તરફ ગયા. અને વિશ્ણુ ભગવાન 
 
જ્યોતિલિંગનો અંત મેળવા માટે ઉપર તરફ ગયા. 
 
જ્યારે ખૂબ ચાલ્યા પછી જ્યોતિલિંગનો આદિ-અંત ખ્બર નહી પડા તો બ્રહ્માજીએ જોયું કે કેતકીનો ફૂલ પણ તેની સાથે નીચે જઈ રહ્યું છે. બ્રહ્માજીએ કેતકીના ફૂલને વહેલાવીને ઝૂઠ બોલવા માટે તૈયાર કરી લીધું 
 
અને ભગવાન શિવ પાસે પહોંચી ગયા. 
 
બ્રહ્માજીએ કીધું મને ખબર પડી ગઈ કે  જ્યોતિગ ક્યાંથી ઉદભવ થયું. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને જ્યિતિલિંગનો અંત નહી મળ્યું.  બ્રહ્માજીની વાતને સચ સિદ્ધ કરવા માટે કેતકીના ફૂલની સાક્ષી અપાઈ પણ 
 
ભગવાન શિવ બ્રહ્માજીનો ઝૂઠ જાણી ગયા. અને બ્રહ્માજીનો એક માથું કાપી દીધું. તેથી બ્રહ્માજી પંચમુખથી ચાર મુખ વાળા થઈ ગયા. કેતકીનો ફૂલ એ ઝૂઠ બોલ્યો આથે  ભગવાન શિવએ તેને તેમની પૂજાથી વર્જિત 
 
કરી દીધું છે.