બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : ગુરુવાર, 13 મે 2021 (17:34 IST)

શું તમે પણ લૉકડાઉનમાં પાર્ટનરને છોડી સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છો તો આજે જ સાવધાન થઈ જાઓ

દેશમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. જેના કારણે ઘણા લોકો તેઁમની ચપેટમાં આવી રહ્યા છે તો ઘણા લોકોને તેમનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. તેથી આ વાયરસના કહેરને રોકવા માટે ઘણા રાજ્યોમાં લૉકડાઉન 
લગાવ્યો છે. જેના કારણે લોકો તેમના ઘરોમાં બંધ છે. તેથી તમે જો કપલ છો અને તમે તમારા પાર્ટનરને છોડીને સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહ્યા છો તો આ સોશિયલ મીડિયા તમારા પ્યાર ભરેલા 
રિશ્તામાં કડવાશ પેદા કરી શકે છે તો ચાલો જાણીએ કેવી રીતે 
 
રિશ્તા પર સોશિયલ મીડિયા અટેક 
તમે તમારા કામને લઈને વ્યસ્ત રહો છો. તેથી તમે તમારા પાર્ટનર અને તમારા ઘર-પરિવારને પૂરતો સમય નહી આપી શકો છો. તેથી હવે જ્યારે લૉકડાઉનના કારણે જો અમે ઘર પર રહેવાનો સમય મળ્યો છે રો 
આ સમયે અમે સોશિયલ મીડિયા પર બરબાદ ન કરી તમારા પાર્ટનર સાથે આ સમયને પસાર કરવો જોઈએ. 
 
શંકા થવી 
જ્યારે અમે સોશિયલ મીડિયા પર એક લિમિટથી વધારે સમય પસાર કરીએ છે તો પાર્ટનરના મનમાં શંકા પેદા થઈ શકે છે. પાર્ટનરને ઘણી વાર આ લાગવા લાગે છે કે આખરે સોશિયલ મીડિયા પર આવુ શું છે કે  
તે હમેશા આમાં જ લાગ્યા રહે છે. તેમજ ઘણીવાર શંકા આટલી વધી જાય છે કે પાર્ટનરને બીજા અફેયર જેવા શંકા પણ થવા લાગે છે જે સંબંધને ખરાબ કરી શકે છે. 
 
ઝૂઠ બોલવાની શરૂઆત 
ઘણા લોકો સોશિયલ મીડિયા પર જ બીઝી રહે છે અને તેમના પાર્ટનરની સાથે સમય પસાર કરવાની જગ્યા સોશિયલ મીડિયા પર ખૂબ સમય પસાર કરે છે. તેથી ઘણા લોકો તેમના પાર્ટનરથી ઝૂઠ પણ બોલવા 
લાગે છે. જ્યારે તેને પૂછાય છે કે તમે મોબાઈલ કે લેપટૉપ પર શું કરી રહ્યા છો તો તે કોઈ કામનો બહાનો બનાવી નાખે છે. તેનાથી ઝૂઠ બોલવાની શરૂઆત થવા લાગ્ગે છે. 
 
દૂરીઓ થવી  
જ્યારે અમે સોશિયલ મીડિયા પર સમય પસાર કરીએ છે તો તમારા પાર્ટનરથી દૂર થઈ જાઓ છો કારણકે તમારો વધારેપણુ સમય સોશિયલ મીડિયા પર પર પસાર થાય છે. તેનાથી પાર્ટનર અને તમારા વચ્ચે 
દૂરી થવા લાગે છે/ તેથી જો તમે લૉકડાઉનમાં ઘર પર છો તો તમારા પાર્ટનરને પણ પૂરો સમય આપવો જોઈએ જેનાથી તમારા સંબંધ સારા થઈ શકે.