સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. New Year
  3. New Year 2023
Written By

Welcome New Year 2023: ન્યુ ઈયર સેલિબ્રેશનમાં રાખો આ વાતની કાળજી, નહી તો પાર્ટનર ગુસ્સે રહેશે

New year celebration: નવા વર્ષની શરૂઆત ખૂબજ જલ્દી થશે. તેથી જો તમે આ ન્યુ ઈયરને તમારા પાર્ટનરની સાથે સેલિબ્રેટ કરવા ઈચ્છો છો તો અમે તમને કઈક એવી ટિપ્સ જણાવી રહ્યા છે. જે તમારા ખૂબ કામ આવી શકે છે. તમને અત્યારેથી ન્યુ ઈયર ઈવના વિશે પ્લાન કરી લેવુ જોઈએ. કારણ કે કેટલીક વસ્તુઓ એવી હોય છે 
love
જે સેલિબ્રેશના સમય યાદ નથી રહે છે. તેથી જો તમે પહેલાથી તે વાતની કાળજી રાખશો તો ન્યુ ઈયર સેલિબ્રેશન તમારા માટે યાદગાર થઈ શકે છે. 
 
આ તૈયારી પહેલાથી કરી લો 
નવા વર્ષની સાંજે ટીવી કે ઓટીટી પર શો જોવાની જગ્યા તમારા પાર્ટનરની સાથે રોમાંટિક મ્યુજિક સાંભળો કે તમે સાથે ડાંસ પણ કરી શકો છો. તમે આ સાંજને સારી રીતે 
 
ઈજ્વાય કરવા ઈચ્છો છો તો પહેલાથી જ તમારા પાર્ટનરના ફેવરેટ સોંગની પ્લે લિસ્ટ બનાવી લો. 
 
ફેવરેટ ડિનર જરૂર તૈયાર કરો 
નવા વર્ષની સાંજે હોટલ અને રેસ્ટોરેંટમાં વધારે ભીડ રહે છે. તેથી તમે ઘરે જ આ ઉત્સવ ઉજવવા વિશે પ્લાન કરવો જોઈએ. કારણ કે તમે ઘરે ખૂબ શાંતિથી ઈજ્વાય કરી 
 
શકશો. હા જો તમે કોઈ પસંદગીના રેસ્ટોરેંટ કે હોટલનો ભોજન પસંદ છે તો તને ઓર્ડર કરી ઘરે જ મંગાવી . જેનાથી તમે વગર હોબાળા અને પ્રાઈવેસીની સાથે નવા નવા 
 
વર્ષની ઉજવણી કરી શકશો. 
 
મિડનાઈટ સ્નેક તૈયાર કરી ૱પ 
નવા વર્ષના સેલિબ્રેશન કરવા માટે પાર્ટનરની સાથે રાતમાં જ ચાકલેટ ચિપ કુકીજ, પેનકેક કે પિજ્જા જેવા સ્નેક તૈયાર કરો અને પાર્ટનરની સાથે આ સમયને ઈંજાય કરો. તમે 
 
તમારા પાર્ટનરની સાથે કુકિંગ કરશો તો આ તમને હમેશા યાદ રહેશે.