શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લેટેસ્ટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (13:02 IST)

Knowledge News: સવારે કોઈ પણ ગીત સાંભળ્યા પછી દિવસભર શા માટે ગુનગુનારો રહે છે માણસ

તમે હમેશા અનુભવ કર્યુ હશે કે જો અમે સવારે-સવારે કોઈ ગીત સાંભળી લીધુ છે તો તે આખો દિવસ અમારા મગજમાં નાચતો રહે છે અને અમે દિવસભર ગુનગુનાતા રહે છે.  ભલે વચ્ચે કેટલા પણ ગીત સાંભળી લે પણ જે ગીત સવારે-સવારે મગજમાં ચઢી જાય છે તો તેનો સુરૂર રાત સુધી નહી ઉતરે છે. તેની ધુન દિવસભર મોઢા પર ચઢી રહે તમે વિચાર્યુ છે કે આવુ શા માટે હોય છે. 
 
જાણો તેના પાછળનો વિજ્ઞાન 
તેના પાછળનો કારણ જાણવા માટે વૈજ્ઞાનિકએ શોધ કરી તપાસ કરવાની કોશિશ કરી કે તેમાં કાનની કામગીરી હોય છે. ત્યારબાદ ખબર પડી કે મગજમાં એક ખાસ ઈંફેકશન  (Brain Functioning)ના કારણથી હોય છે. વિજ્ઞાનમાં એક શબ્દ હોય છે. ઈયરવાર્મ્સ(Earworms) આ વસ્તુના પાછળ કામ કરે છે. અમારો મગજમાં કામ કરતો એક સેંસ છે કે કહી લો કે આ મગજમાં થતી એક પ્રકારની ખંજવાળ છે.