webdunia

Notifications

webdunia
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
  4. Reel making viral vieo-

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

Video- Reel
Reel making viral vieo- આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે યુવાનો વીડિયો અને રીલ બનાવે છે. જોકે ક્યારેક રીલ બનાવવાનો આ શોખ જીવલેણ પણ સાબિત થાય છે.
 
આવું જ કંઈક તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગરામાં  એક યુવક સાથે બન્યું. વાસ્તવમાં રીલ બનાવતી વખતે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. રીલ બનાવતી વખતે યુવક સાથે એવો અકસ્માત થયો કે તેની ગરદન કપાઈ ગઈ અને ધડથી અલગ થઈ ગઈ.
 
યુવક મિત્રો સાથે રીલ બનાવી રહ્યો હતો:
રિપોર્ટ્સ અનુસાર, તાજગંજનો રહેવાસી 20 વર્ષીય આસિફ બુલિયન માર્કેટમાં કામ કરતો હતો. તે શનિવારે સવારે પોતાના કામે આવ્યો હતો. તે તેના મિત્રો સાથે સરાફા બજારમાં એક બિલ્ડિંગના ચોથા માળે હતો. સવારે લગભગ 9:45 વાગ્યે તે તેના મિત્રો સાથે ત્યાં રીલ બનાવી રહ્યો હતો. રીલ બનાવતી વખતે આસિફ સાથે અકસ્માત થયો કે તેની ગરદન કપાઈ ગઈ અને ધડથી અલગ થઈ ગઈ.