શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (18:02 IST)

ડુંગળીને શા માટે કહીએ છે "કૃષ્ણાવલ", ખબર નથી હતી આ જાણકારી

ડુંગળીને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો કાંદા પણ કહીએ છે. અંગ્રેજીમાં તેને ઓનિયન (Onion) કહે છે. આ કંદ શ્રેણીમાં આવે છે જેની શાક પણ બને છે અને તેન શાક બનાવવામાં મસાલાની સાથે ઉપયોગ કરાય છે. તેને સંસ્કૃતમાં કૃષ્ણાવલ કહે છે. પણ આજકાલ આ શબ્દ પ્રચલનમાં નથે. કૃષ્ણાવલ કહેવાના પાછળ એક રહસ્ય છુપાયેલો છે. આવો જાણીએ ડુંગળીને શા માટે કહીએ છે કૃષ્ણાવલ.
 
1. દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્નાટક અને તમિલનાડુના ગ્રામીણ ક્ષેત્રોમાં ડુંગળીને આજે પણ કૃષ્ણાવલ નામથી ઓળખાય છે. 
2. તી કૃષ્ણાવલ કહેવાનો તાત્પર્ય આ છે કે જ્યારે તેને ઉભો કપાય છે તો તે શંખાકૃતી એટલેકે શંખના આકારમાં કપાય છે. ત્યારે જ્યારે આડુ કપાય છે તો આ ચક્રાવર્તી એટલેકે ચક્રના આકારમાં કપાય છે. 
3. તમે જાણો છો કે શંખ અને ચક્ર બન્ને શ્રીહરિ વિષ્ણુના આઠવામા અવતાર શ્રીકૃષ્ણને આયુધોથી સંબંધિત છે. 
4. શંખ અને ચક્રના કારણે જ ડુંગળીને કૃષ્ણાવલ કહીએ છે. કૃષ્ણ અને વલય શબ્દોમે મિક્સ કરી બન્યુ છે કૃષ્ણાવલ શબ્દ છે. 
5. કૃષ્ણાવલ કહેવાના પાછળ માત્ર એક કારણ નથી પણ ભગવાન વિષ્ણુ ચક્ર અને શંખને સાથે ધારણ કરે છે.. તો છે ન આ રોચક જાણકારી 
 
તાજેતરમાં આ જાણકારી સોની ટીવી પર પ્રસારિત ટીવી શો દેવી અહિલ્યા સીરીયલમાં જણાવી છે. અહિલ્યાથી તેની સાસુ ગૌતમા રાણી પૂછે છે કે ઘરમાં કૃષ્ણાવલ નામની કઈ વસ્તુ હોય છે.