Whastapp લાવી રહ્યો છે નવુ ફીચર વાઈસ મેસેજ મોકલતા પહેલા સાંભળી શકશો ઑડિયો
મેસેજિંગ એપ વ્હાટસએપ ખૂબ સમયથી વાઈસ મેસેજની પ્લેબેક સ્પીડ પર કામ કરી રહ્યો છે. આ ફીચરથી યૂજર્સ કોઈ વાઈસ મેસેજને તીવ્ર અને ધીમા સ્પીડ પર સાંભળી શકશો. અત્યારે આ ફીચર ટેસ્ટિંગ ફેજમાં
છે. તાજા રિપોર્ટ મુજબ વ્હાટસએપ વાઈસ મેસેજથી સંકળાયેલા એક વધુ ફીચર ટેસ્ટીંગ કરી રહી છે. આ ફીચરથી કોઈ પણ વાઈસ મેસેકને મોકલવાથી પહેલા રિવ્યૂ કરી શકાશે.
આ રીતે કામ કરશે નવુ ફીચર
જો તમને વ્હાટસએપ પર કોઈ વૉઈસ મેસેજ મોકલવુ છે તો માઈકના બટનને દબાવીને ઑવાજ રેકાડ કરવી છે. જેમ જ બટન છોડશો વાઈસ મેસેજક ઑટોમેટિકલી ચાલ્યો જાય છે. પણ નવું ફીચર આવ્યા પછી
યૂજર્સને તેમનો મેસેજ મોકલવાથી પહેલા સાંભળવાની સુવિધા મળશે. અત્યારે યૂજર્સનો મેસેજ સીધો સેંડ થઈ જાય છે.
રિપોર્ટની માનીએ તો વ્હાટ્સએપ તેમન એપમાં એક રિવ્યૂ બટન જોડશે. તેના પર ટેપ કરીને જ વાઈસ મેસેજને સાંભળી શકાશે. તે પછી યૂજર નક્કી કરશે કે મેસેજનો મોકલવું છે કે કેંસિલ કરવું છે.
હવે મોટા સાઈજમાં જોવાશે ફોટા અને વીડિયો
વ્હાટસએપ તાજેતરમાં એક નવુ ફીચર લૉચ કર્યુ છે. નવા ફીચરથી હવે વ્હાટસએપ ચેટમાં ફોટા અને વીડિયો પહેલાથી મોટા જોવાશે. પહેલા વ્હાટસએપ પર જ્યારે કોઈ ફોટો મોકલાતી હતી તો તેનો પ્રીવ્યૂ
સ્ક્વાયર સ્જેપમાં જોવાતા હતા. એટલે જો ફોટા લાંબી છે તો પ્રીવ્યૂ કપાઈ જતી હતી. પણ હવે તમે વગર ખોલ્યા પણ ફોટા આખી જોઈ શકશો.