આજે ભારતમાં આવી રહ્યુ છે 120 Hz ડિસ્પ્લે અને 65 W ફાસ્ટ ચાર્જિંગ વાળો જોરદાર ફોન જુઓ વિગત
ભારતીય બજારમાં આજે Realme GT Neo 2 સ્માટફોન લાંચ થશે. આ ફોનના લાંચની જાણકારી પોતે કંપનીએ આપી છે.
આ ફોન Qualcomm Snapdragon 870 પ્રોસેસરની સાથે આવે છે. તેને Adreno 650 GPU ની સાથે પેયર કરાયુ છે. સાથે જ ટ્રીપલ રિયર કેમરા પણ છે. તેનો પ્રાઈમરી સેંસર 64 મેગાપિક્સનો છે. બીજુ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેંસ છે. ત્રીજુ 2 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર છે. આ ફોન Realme UI 2.0 પર આધારિત એંડ્રાયડ 11 પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, GPS અને USB ટાઈપ સીસ પોર્ટ આપ્યુ છે.
આ 6.62 ઈંચના FHD+ E4 AMOLED ડિસ્પ્લેની સાથે આવે છે. તેના રિફ્રેશ રેટ 120Hz છે. તેના પર કાર્નિગ રોરિલ્લા ગ્લાસ 5 ની પ્રોટેકશન આપી છે. સાથે જ 5000 એમએચની બેટરી આપી છે. 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફ્રંટ કેમરાની વાત કરીએ તો તેમાં 16 મેગાપિક્સલ નો સેંસર અપાયેલુ છે તે સિવાય આ ડિસ્પ્લે ફિંગરપ્રિટ સેંસર પણ આપ્યુ છે.
Realme GT Neo 2 ની સંભવિત કીમત
Realme GT Neo 2 ની કીમર ભારતમાં 28500 રૂપિયા થવાની આશા છે. આ તેના બેસ મોડલની કીમત હશે. સાથે જ તેના હાઈ એંડ વેરિએંટની કીમત 30,000 રૂપિયાની આસપાસ હશે. આ ફોનની સીધી ટક્કર OnePlus 9R અને Mi 11X થી થશે.