ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (18:52 IST)

4 લાખ રૂપિયા સુધીનો ઈંશ્યોરેંસ ફ્રી કૉલિંગ અને ડાટા વાળ 2 જોરદાર પ્લાન

ટેલિકૉમ કંપનીઓ સતત તેમના રિચાર્જ પ્લાંસમાં ખા પ્રકારના ફાયદા વધારી રહી છે. તેનો ઉદ્દેશ્ય વધારેથી વધારે નવા ગ્રાહકોને જોડવુ છે. વોડાફોન-આઈડિયા ( હવે Vi) જયાં તેમના રિચાર્જ પ્લાંસમાં ડબલ ડેટા 
ઑફર, બિંજ ઑલ નાઈટ ઑફર (રાત્રે 12 વાગ્યેથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા) અને વીકેંડ ડેટા રોલઓવર જેવા બેનિફિટ આપી રહી છે તેમજ એયરટેલ અને જિયોના પ્લાંસમાં પણ કેટલાક ખાસ 
ફાયદા મળે છે. અમે તમને એયરટેલના 2 એવી રિચાર્જ પ્લાન વિશે જણાવી રહ્યા છે જેમાં તમને 4 લાખ રૂપિયા સુધીલો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. 
 
279 રૂપિયાવાળા પ્લાનમાં 4 લાખનો લાઈફ ઈંશ્યોરેંસ 
એયરટેલના 279 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 4 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. એયરટેલના 279 રૂપિયાવાળા 
પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે . એટલે કે પ્લાનમાં ટોટલ 42 gb ડેટા મળે છે. પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો ફાયદો મળે છે. સાથે જ 
દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે. 
 
179 રૂપિયાવાળા પ્લાનમાં 2 લાખનો લાઈફ ઈશ્યોરેંસ 
એયરટેલના 179 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂજર્સને 2 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરેંસ મળે છે. આ લાઈફ ઈંશ્યોરેંંસ માટે કોઈ મેડિકલ ટેસ્ટ અને પેપરવર્કની જરૂર નહી પડે છે. પ્લાનની વેલિડીટી 28 દિવસની 
છે. આ પ્લાનમાં દરરોજ 2 GB ડેટા મળે છે . દરરોજ 300 SMS મોકલવાની સુવિધા મળે છે. પ્લાનમાં Airtel Xstream Premium નો સબ્સક્રિપ્શન પણ ફ્રી મળે છે.