End of an era. 12 seasons as #CSK skipper. The most successful captain in IPL history. Big shoes to fill for Jadeja. This might possibly be #MSDhoni's last season as a player. And yet again, #Dhoni has stumped everyone. #ChennaiSuperKings pic.twitter.com/deYlmnmOY7
— George (@VijayIsMyLife) March 24, 2022
રવિન્દ્ર જડેજા આગામી સીઝનમા ચેન્નઈ સુપર કિંગ્સનુ નેતૃત્વ કરતા જોવા મળશે. જ્યારે કે મહેન્દ્ર સિંહ ધોની એક બેટ્સમેનના રૂપમાં ટીમનુ પ્રતિનિધિત્વ કરશે.
સીએસકેએ ગુરૂવારે એક નિવેદનમાં કહ્યુ, મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન ટીમના અનુભવી અને સૌથી જૂના ખેલાડી રવિન્દ્ર જડેજાને સોંપવાનો નિણય કર્યો છે. જડેજા જે 2012થી ચેન્નઈ સુપર કિંગ્સનુ અભિન્ન અંગ રહ્યા છે. સીએસકેનુ નેતૃત્વ કરનારા ફક્ત ત્રીજા ખેલાડી હશે. ધોની આ સીઝન અને ત્યારબાદ પણ ચેન્નઈ ઉપર કિંગ્સનુ પ્રતિનિધિત્વ કરતા રહેશે.ઉલ્લેખનીય છે કે સીએસકે 26 માર્ચના રોજ અગાઉની સીજનના ઉપ વિજેતા કલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મુકાબલાથી પોતાનુ 2022 અભિયાન શરૂ કરશે.— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2022
MS Dhoni as captain in the IPL:
Matches - 204.
Won - 121.
Lost - 82.
IPL trophies - 4.
IPL Finals - 9.
- One of the greatest ever captain in the history. pic.twitter.com/lnQZjZNXgB
IPL 2021 - the last time both MS Dhoni and Virat Kohli played as the captains against each other. pic.twitter.com/ov5IxlF7x2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2022