રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Monsoon Tips - આ ટીપ્સ છે ખૂબ કામની

વરસાદમાં મૌસમમાં સૌથી વધારે પરેશાની ભીના કપડાના કારણે હોય છે. કારણકે કપડા ધોયા પછી તેને તડકો નહી મળતા અને અંદર જ સુકાવા માટે નાખવું પડે છે. તેમાં ધુળેલા કપડા સારી રીતે સૂકી નહી શકતા અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેના માટે માનસૂનમાં કેટલાક સરળ ઉપાય અજમાવીને ભીના કપડાને સારી રીતે શુકાવી શકે છે. 
1. સારી રીતે કપડા નિચોવું
કપડાને ધોયા પછી તેને સારી રીતે નિચોવીને મશીનમાં બે વાર ડ્રાયર કરો જેનાથી કપડા જલ્દી સૂકી જશે. 
 
2. સિરકા અને અગરબત્તી 
જે રૂમમાં  કપડા સૂકાવા માટે મૂક્યા છે ત્યાં ખૂણામાં એક સુગંધદાર અગરબત્તી સળાગીવેને મૂકી દો. તેના ધુમાડોથી કપડામાં ભેજની દુર્ગંધ દૂર થશે બીજું એ જલ્દી સુકાઈ પણ જશે. તે સિવાય કપડા ધોતા સમયે પાણીમાં 2 ચમચી સિરકો મિક્સ કરી નાખો. 
 
3.  મીઠું 
કપડાની સાથે રૂમમાં કે કોથળીમાં મીઠું ભરીને મૂકી નાખો. જેનાથી કપડાથી માશ્ચરાઈજર સોકી લેશે અને સૂકવામાં મદદ કરશે. 
 
4. હેંગરનો ઉપયોગ 
કપડાને જુદા-જુદા હેંફરમાં લટકાવીને રૂમમાં સૂકાવા માતે મૂકો અને બારીઓ-બારણા ખોલી દો. તેનાથી હવા કપડામાં આર-પાર સરલતાથી પહોંચશે અને એ જલ્દી સૂકી જશે.