1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
  4. Holi Parikrama for Rahu Shani Dosh

રાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય

રાહુ શનિના દોષ
હોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક રાશિના ગ્રહ અવરોધ દૂર થાય છે

ये भी पढ़ें
હોળી પર કરો આ ઉપાય, નોકરી, પૈસા અને લગ્ન સાથે જોડાયેલ દરેક પરેશાની થશે દૂર