Hanuman Jayanti 2021- હનુમાન જયંતી પર શનિ મકર રાશિમાં જાણો કેવું છે ગ્રહોના યોગ, હનુમાન જયંતી પૂજા મૂહૂર્ત
મંગળવાર 27 એપ્રિલને ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતી ઉજવાશે. આ વર્ષે હનુમાન જયંતી પર ઘણા ખાસ યોગ બની રહ્યા છે. ગ્રહોની વાત કરીએ તો આ વર્ષ શનિ હનુમાન જયંતી પર મકર અર શિનાં રહેશે. સૂર્ય, બુધ અને શુક્રના યોગ મેષ રાશિમાં બનેલુ છે.
રાહુ વૃષભમાં અને કેતિ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ રીતે ગ્રહોના ઉત્તમ યોગના કારણે જ હનુમાન જયંતીનો પર્વ પુણ્યદાયી છે. તેની સાથે જ આ દિવસ મંગળવાર પણ છે. મંગળવારના દિવસે હનુમાનજીનો કહેવાય છે.
હનુમાન જયંતી 2021 પૂજા મૂહૂર્ત
પૂર્ણિમા તિથિ શરૂઆત 26 એપ્રિલ 2021ની બપોરે 12 વાગીને 44 મિનિટથી
પૂર્ણિમા તિથિ સમાપ્ત- 27 એપ્રિલ 2021ની રાત્રે 9 વાગીને 1 મિનિટ પર