- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ. - પહેલા તો પાણી ઉકાળતાં સમયે થોડું છીણેલું આદું નાખી દો. ALSO READ: ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી - પછી ખાંડ, ચાપત્તી અને દૂધ નાખતા પછી એક ઉકાળ આવ્યા પછી થોડું આદું નાખો. - આદુંની સાથે ઈલાયચી કૂટીને નાખવાથી ચાનો સ્વાદ વધારે સરસ આવે...