શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 18 જુલાઈ 2018 (17:48 IST)

આ રીતે બનાવો ગોળની હેલ્દી પૂરી

બે કપ ઘઉંનો લોટ 
એક મોટી ચમચી ઘી 
એક કપ ગોળનો ખીરું 
ચપટી મીઠું 
1/4 નાની ચમચી વરિયાળી 
ઘી તળવા માટે 
 
વિધિ 
- સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટમાં મીઠું ઘી અને વરિયાળી નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે ગોળના પાણીથી કઠણ લોટ બાંધી લો તેને થોડી વાર સુધી જુદો રાખવું. 
- નક્કી સમય પછી બાંધેલા લોટના લૂઆં તોડીને વળી લો. 
- મધ્યમ તાપમાં એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી ગરમ થતાં જ પેનમાં પૂરી નાખી બન્ને તરફથી સોનેરી થતાં સુધી તળી લો. 
- તૈયાર છે ગોળની ગળ્યી પૂરી