રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2023 (01:35 IST)

Healthy Breakfast - મિક્સ દાળ મિની ઢોસા

mix dal dhosa
સામગ્રી - 1 કપ ચોખા, 1-1 કપ તુવર, ચના અને અડદની દાળ અને 1 મોટી ચમચી આદુ-લસણનુ પેસ્ટ, 2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 નાની ચમચી લાલ મરચુ, મીઠુ સ્વાદમુજબ, ચપટી હીંગ.
 
બનાવવાની રીત - ચોખા અને દાળને જુદા જુદા 3-4 કલાક માટે પલાળી મુકો. પછી ચોખા અને દાળને જુદી-જુદી વાટીને મિક્સ કરી લો. એકદમ ઝીણુ ન વાટો. મિશ્રણને ઘટ્ટ રાખો. આ મિશ્રણમાં બાકીની બધી સામગ્રી મિક્સ કરી 1/2 કે 1 કલાક માટે રાખી મુકો.