શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2017 (15:35 IST)

Success mantra -બીજા માટે ખુશ હોવું જોઈએ તો, જ અમને ખુશી મળશે

જંગલમાં એક કાગડો રહેતો હતો જે તેમના જીવનથી પૂરી રીતે સંતુષ્ટ હતો. એક દિવસ તે બતક જોઈ અને વિચાર્યું "આ બતક કેટલી સફેદ છે અને હું કેટલો કાળો" આ બતક વિશ્વની સૌથી વધારે ખુશ પંખી થશે. 
તેને તેના વિહાર બતકને જણાવ્યા. બતકે જવાબ આપ્યુ. વાત આ છે કે મને પણ લાગતું હતું કે હું સૌથી વધારે ખુશ પંખી છું જ્યારે સુધી મે બે રંગવાળા પોપટને નહી જોયું હતું. હવે મારું આવું માનવું છે કે પોપટ દુનિયાનો સૌથી વધારે ખુશ પંખી છે. 
 
પછી કાગડા પોપટ પાસે ગયું. પોપટે સમજાયું કે, મોરથી મળતા પહેલા સુધી હું પણ એક ખૂબ ખુશહાળ જીવન જીતો હતો, પણ જ્યારે મોરને જોયું પછી મે સમજ્યું કે મારા તો માત્ર બે રંગ છે જ્યારે મોરમાં જુદા-જુદા રંગ છે. 
પોપટને મળ્યા પછી કાગડો અજાયબઘરમાં ગયું. ત્યાં તેને જોયું કે મોરને જોવા હજારો લોકો ઉમટયાં છે. બધા લોકોના ચાલ્યા ગયા પછી કાગડા મોરના પસે ગયું અને બોલ્યો, પ્રિય મોર, તમે તો બહુ સુંદર છો. તમને જોવા માટે તો દરરોજ હજારો લોકો અહીં આવે છે. મારા હિસાબે તમે વિશ્વના સૌથી વધારે ખુશ પંખી છો. 
 
મોરએ જવાબ આપ્યું, હું હમેશા આ વિચારતો હતો કે હું સૌથી સુંદર અને ખુશ છું, પણ મારી આ સુંદરતાના કારણે હું આ અજાયબઘરમાં ફંસાયેલો છું. મે અજાયબઘર(zoo)ને ધ્યાનથી જોયું છે અને ત્યારે મને લાગ્યું કે આ પાંજરાઓમાં માત્ર કાગડાને જ નહી રાખ્યું તેથી હું આ વિચારી રહ્યું છું કે જો હું કાગડો હોત તો મેં પણ ખુશી થી બધી જગ્યા ફરી શકતો. 
 
આ વાર્તાથી આ શીખ મળે છે કે બીજાથી તુલના અમે હમેશા દુખી કરે છે. અમને બીજા માટે ખુશ થવું જોઈએ, ત્યારે જ અમને ખુશી મળશે. અમારા પાસે જે છે જેના માટે અમે આભારી રહેવું જોઈએ.  
webdunia gujarati ના video જોવા માટે webdunia gujarati youtube કિલ્ક કરો અને Subscribe કરો